શનિવાર, 26 ઑક્ટોબર, 2013

ફૂડ સેફટી ફર્સ્ટ મિશન

નરેન્દ્ર પટેલ (lagerahonatubhai) 7802050596, સુરત, ગુજરાત.

આ દિવાળી એ ચાલો થોડા ફૂડ સેફટી વિષે જાગૃત બનીએ, ગુજરાત માં ફૂડ પોઈજ્નીગ ના કિસ્સા સૌથી વધુ બને છે ,ગુજરાતી લોકો ફાસ્ટ ફૂડ ના ,જંક ફૂડ ,બહારનું કે હોટલ નું ખાવા માટે આદી કે મજબુર કે ફેશન ના બહાના કાઢે છે,ગુજરાતી બાળકો કુપોષણ થી ,સ્ત્રીઓ જાડી ,કસુવાવડ કે જન્મેલા બાળકો ના શરૂઆત ના મહિના માં વધુ મોત ને ભેટે છે,સરેરાશ ગુજરાતી લોકો નું આયુષ્ય ઓછું છે .ગુજરાતી આઈપીએસ કે આઈ એ એસ ઓછા બને છે મીલીટરી માં ગુજરાતી ઓછા છે,આ બધા પરિણામો ગુજરાતીઓ ના શારીરિક કે માનસિક વિકાસ ની પોલ ખોલ છે પ્રદુષણ ,ટ્રાફિક જામ,વસ્તી વધારો,ઔદ્યોગીકરણ કે શહેરીકરણ ,રસાયણિક ખાતર અને પાસ્તીસાયીદ નું સૌથી વધુ જોખમ ગુજરાતીઓ વેઠે છે,ગુજરાતીઓ માં નમક , ખાંડ નો સરેરાશ વપરાશ વધુ છે,મીઠાયીઓ ,તળેલું સરેરાશ વધુ ખાય છે, ભલે ગુજરાતીઓ સરેરાશ વધુ પૈસાદાર કે શિક્ષિત દેખાય પણ પહેલું સુખ તે જાતે નર્યા કહેવત મુજબ ઢ છીએ ,સુરત નું જમણ સ્વચ્ષતા ના ગ્રહણ થી પીડાય છે,સુરતીયો તહેવારો મા ભાન ભૂલી જાય છે,સુરત ના ખોરાક બનાવનારા કે વેચનારા કે વહન કર્તા પરપ્રાંતીય ,અભણ ,રોગી ,અસ્વચ્છ ,ભેલસેરીયા ,નફાખોર, બેજવાબદાર વધુ દેખાય છે, ફૂડ સેફટી બાબતે ના કાનુન મુજબ નોધણી કે લાયસન્સ વિના ખાદ્ય ચીજ વેપાર કરવાની મનાઈ છે,જુના ખાદ્ય ચીજ વેપારકર્તા એ 21 જાનુંઅરી 2014 પહેલા નોધણી કે લાયસન્સ ફરજીયાત લેવું પડશે .નહીતો ધંધાને શીલ લાગશે ,છ માસ ની સજા અને 5 લાખ સુધી દંડ ભરવો પડશે ,કોઈ પણ ગ્રાહક કે હરીફાઈ કર્તા કે જાતીય દુશ્મન સ્ટીંગ કરી ફરિયાદ કરી ઇનામ મેળવી શકશે ,વધુ ફૂડ સેફટી બાબતે ના કાનુન મુજબ નોધણી કે લાયસન્સ વિના ખાદ્ય ચીજ વેપાર કરનારા ગુનેગાર દંડ ભર્યા વિના ફરાર થશે તો તેની વતન ની કે અન્ય જમીન મકાન કે બેંક રોકાણો રેવન્યુ રાહે સરકાર સરકા રી બોજો દાખલ કરી વશુલ કરશે, ખોરાક નો કાચો માલ ,સ્ટોર ,પ્રક્રિયા ,વિતરણ ,વહન ,પેકિંગ કે એક્ષ્પોર્ત વિગેરે માટે કડક કાનુન બનેલા છે,ખોરાક જાહેર સલામતી ની બાબત છે,વિદેશો માં પણ કડક કાનુન પાલન થાય છે તેમ મોબાઈલ ફૂડ ટેસ્ટીંગ લેબોરેટરી ટોલ ફ્રિ નંબર પર ફોન કરવાથી સ્થળ પર જ ટેસ્ટ કરશે અને તાત્કાલિક દંડ ,શીલ અને ફોજદારી ગુના ની પોલીશ કાર્યવાહી થશે ,હવે કાંકરા ,ભેળશેલ ,વાશી , વાળ,ગંદકી વાળા ખોરાક ,ચેપીરોગ કે વ્યશન વાળા રસોઈયા કે વેટર , વંદા ,ઉંદર ,કુતરા ફરતા બંઘ થશે,તમારા ઘરની ખોરાક વિશે કાળજી હશે પરંતુ તમારા બાળક અન્ય મિત્ર બપોરના બોક્સ, અથવા શાળા આપવામાં ખોરાક, અથવા પાણી,પીણાંમાંથી કંઈક અથવા શાળા બહાર લેવામાં ખોરાક થી તે ફૂડ પોઈઝનીંગ મેળવી શકે છે અને તે ઇલાજ કરવાકે કોઇ ચેતવણી સમય વિના મૃત્યુ મેળવી શકે છે. આપણે હંમેશા ઉતાવળમાં હોય છે અને આપના ખર્ચે હોટલ ખોરાક પૂરો પાડે છે ત્યારે શા માટે મફત બેક્ટેરિયા લો છો , મેં ફૂડ સેફટી ફર્સ્ટ મિશન શરૂ કર્યું છે ,અમે કાનૂની મદદ, માહિતી પૂરી પાડીએ છીએ મિત્ર પ્રિય આભાર, નરેન્દ્ર પટેલ (lagerahonatubhai) 7802050596, સુરત, ગુજરાત.